SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Location:

Sydney, NSW

Description:

Tune in to listen to interviews with writers, singers, actors, doctors and people from all walks of life. Stay tuned for special programs for children, youth and regular talkback sessions and panel discussions on topical issues.

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

૩૧ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/31/2020
સરકારી તથા ખાનગી હોસ્પિટલ્સના ઇન્ટેન્સિવ કેર યુનિટ કોરોનાવાઇરસની સારવાર માટે ભાગીદારી કરી કામ કરશે. ઓસ્ટ્રેલિયામાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે એડિલેડની કંપની 145 મિલિયન માસ્કનું ઉત્પાદન કરશે, ન્યૂ સાઉથ વેલ્સના બંદર અને જળસીમામાં રાહ જોઇ રહેલા ક્રૂઝ શીપને તરત જ વતન ફરવાનો આદેશ.

Duration:00:06:15

SBS Gujarati News Bulletin 30 March 2020 - ૩૦ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/30/2020
કેન્દ્ર સરકારે પખવાડિક 1500 ડોલર વેતન સહાયની જાહેરાત કરી, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, તાસ્માનિયામાં કોરોનાવાઇરસથી પ્રથમ મૃત્યુ નોંધાયા, ઇન્સ્યોરન્સ કંપનીઓએ પ્રીમિયમનો વધારો મુલતવી રાખ્યો. - કેન્દ્ર સરકારે પખવાડિક 1500 ડોલર વેતન સહાયની જાહેરાત કરી, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, તાસ્માનિયામાં કોરોનાવાઇરસથી પ્રથમ મૃત્યુ નોંધાયા, ઇન્સ્યોરન્સ કંપનીઓએ પ્રીમિયમનો વધારો મુલતવી રાખ્યો.

Duration:00:05:55

How should we explain the coronavirus pandemic to children? - કોરોનાવાઇરસની મહામારી અંગે બાળકોને કેવી રીતે સમજાવી શકાય

3/27/2020
With so many drastic changes to our lifestyle due to the virus, we must make sure to stay calm and have a schedule in place so that our children don't feel overwhelmed. - કોરોનાવાઇરસના કારણે આપણા બધાની જીવનશૈલીમાં ફેરફાર આવ્યા છે. જોકે, આ સમયમાં આપણે ધૈર્ય જાળવીને સમજદારીથી વર્તન કરવું જોઇએ જેથી બાળકોના મન પર ખોટી અસર ન પડે.

Duration:00:06:00

Can one have Flu and Covid 19 simultaneously? - શું ફ્લૂ અને કોરોનાવાયરસ એકસાથે થઈ શકે?

3/27/2020
છેલ્લા ત્રીસેક વર્ષથી મેલ્બોર્નમાં GP તરીકે ફરજ બજાવી રહેલાં ડો. નીલા પારઘી વાત કરે છે COVID-19નાં લક્ષણો વિષે. તેઓ સમજાવે છે કે સરકારે સૂચન મુજબ શિયાળા પહેલાં જ જો અમુક લોકો ફ્લૂની રસી મૂકાવે તો તેમને ફાયદો થાય એમ છે. બીજી તરફ, સિડનીનાં ડો.નિર્ઝરી પંડિત ખાસ જણાવે છે કે ફલૂ અને કોરોનાવાયરસ કોઈને એકસમયે પણ થઇ શકે છે. - છેલ્લા ત્રીસેક વર્ષથી મેલ્બોર્નમાં GP તરીકે ફરજ બજાવી રહેલાં ડો. નીલા પારઘી વાત કરે છે COVID-19નાં લક્ષણો વિષે. તેઓ સમજાવે છે કે સરકારે સૂચન મુજબ શિયાળા પહેલાં જ જો અમુક લોકો...

Duration:00:08:40

SBS Gujarati News Bulletin 27 March 2020 - ૨૭ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/27/2020
ઓસ્ટ્રેલિયા આવતા તમામ લોકોએ બે અઠવાડિયા સુધી હોટલ કે રહેવાની અન્ય સુવિધાઓમાં એકાંતવાસ પસાર કરવો પડશે, ADF તમામ મુસાફરોના એકાંતવાસની ખાતરી કરશે અને, વૂલવર્થ્સ વધુ 20,000 કર્મચારીઓની નિમણૂક કરશે. - ઓસ્ટ્રેલિયા આવતા તમામ લોકોએ બે અઠવાડિયા સુધી હોટલ કે રહેવાની અન્ય સુવિધાઓમાં એકાંતવાસ પસાર કરવો પડશે, ADF તમામ મુસાફરોના એકાંતવાસની ખાતરી કરશે અને, વૂલવર્થ્સ વધુ 20,000 કર્મચારીઓની નિમણૂક કરશે.

Duration:00:05:30

Singer Arvind Vegda has a serious coronavirus message with a dash of humour - કોરોનાવાઇરસથી બચવા ગાયક અરવિંદ વેગડાનો રમૂજી ગીત દ્વારા સંદેશ

3/26/2020
Well-known Gujarati singer Arvind Vegda has released a series of songs with coronavirus messages. He spoke to SBS Gujarati about entertaining people while reminding them to take precautions and stay safe during this coronavirus epidemic. - ગુજરાતના પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડાએ કોરોનાવાઇરસની વધતી જતી મહામારીમાં લોકોને સાવચેત રહેવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરતા વિવિધ ગીતોની રચના કરી છે. અવનવા રમૂજી ગીતો દ્વારા લોકોને જાગૃત કરવાના ખ્યાલ વિશે તેમણે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.

Duration:00:10:53

શું અસર પાડી રહ્યો છે COVID19 જુદાં- જુદાં ક્ષેત્રનાં લોકોની અંગત અને વ્યવસાયિક જિંદગી પર?

3/26/2020
નાનાં બાળકોથી લઈને યુનિવર્સીટીમાં લેક્ચર આપતા પ્રોફેસર, નોકરી કરતી માતાઓ, કેફે માલિક, લાંબા સમયથી રાહ વેકેશનની જોઇ રહેલા લોકો અને પેરેન્ટ્સ બનવા જઇ રહેલા યુગલ પર COVID19ની શું અસર પડી તે અંગે જાણિએ.

Duration:00:11:43

SBS Gujarati News Bulletin 26 March 2020 - ૨૬ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/26/2020
કોરોનાવાઇરસથી છેલ્લા 12 કલાકમાં વિક્ટોરીયામાં નોંધાયા ત્રણ મૃત્યુ, વીકેન્ડ સુધીમાં જો જરૂરિયાત પડી તો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યને 'લોકડાઉન' કરાય તેવો પ્રીમિયરનો સંકેત, કોરોનાવાઇરસના પરીક્ષણમાં વધુ એક જૂથનો સમાવેશ. - કોરોનાવાઇરસથી છેલ્લા 12 કલાકમાં વિક્ટોરીયામાં નોંધાયા ત્રણ મૃત્યુ, વીકેન્ડ સુધીમાં જો જરૂરિયાત પડી તો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યને 'લોકડાઉન' કરાય તેવો પ્રીમિયરનો સંકેત, કોરોનાવાઇરસના પરીક્ષણમાં વધુ એક જૂથનો સમાવેશ.

Duration:00:06:20

SBS Gujarati News Bulletin 25 March 2020 - ૨૫ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/25/2020
ઓસ્ટ્રેલિયાએ Covid-19 કો-ઓર્ડિનેશન કમિશનની રચના કરી, ન્યૂ સાઉથ વેલ્સમાં બે બાળકો સહિત 1000થી વધુ કોરોનાવાઇરસના કેસની પુષ્ટિ, સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયરે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો દ્વારા કોરોનાવાઇરસ ન ફેલાય તે માટે તેમને હોટલમાં રહેવાની વ્યવસ્થાની જાહેરાત કરી. - ઓસ્ટ્રેલિયાએ Covid-19 કો-ઓર્ડિનેશન કમિશનની રચના કરી, ન્યૂ સાઉથ વેલ્સમાં બે બાળકો સહિત 1000થી વધુ કોરોનાવાઇરસના કેસની પુષ્ટિ, સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયરે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો દ્વારા કોરોનાવાઇરસ ન ફેલાય તે માટે તેમને...

Duration:00:05:01

Coronavirus testing likely to be expanded - કોરોનાવાઇરસ ટેસ્ટીંગનું વિસ્તરણ કરાશે

3/24/2020
Coronavirus testing could be expanded in the coming weeks as authorities broaden their attempt to manage the pandemic. So how effective is Australia's testing program at the moment? - ઓસ્ટ્રેલિયન સરકાર કોરોનાવાઇરસની મહામારીને કાબૂમાં લેવા માટે વિવિધ પ્રયત્નો કરી રહી છે જે અંતર્ગત આવનારા દિવસોમાં કોરોનાવાઇરસ ટેસ્ટીંગનું વિસ્તરણ કરવામાં આવશે. એક નજર કરીએ ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટેસ્ટીંગ પ્રક્રિયા પર...

Duration:00:06:11

Meet the first Indian to run seven marathons in all seven continents in just seven days - મળો, ફક્ત સાત દિવસમાં સાતેય ખંડમાં સાત મેરાથોન રેસ પૂરી કરનારા પ્રથમ ભારતીયને

3/24/2020
Indian adventurer Aditya Raj recently completed World Marathon Challenge by running 7 marathons across all 7 continents within 168 hours of time. He not only lived his dreams but also became the first Indian to achieve this feat. In his conversation with SBS Gujarati, he shares his memories of this challenge. - ભારતીય મેરાથોન રનર આદિત્ય રાજે તાજેતરમાં જ વર્લ્ડ મેરાથોન ચેલેન્જ અંતર્ગત સાત દિવસમાં તમામ સાતેય ખંડમાં સાત મેરાથોન દોડવાનો કિર્તીમાન સ્થાપ્યો હતો. તેણે પોતાનું લાંબા સમયનું સ્વપ્ન જ...

Duration:00:07:39

SBS Gujarati News Bulletin 24 March 2020 - ૨૪ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/24/2020
કોરોનાવાઇરસે ઓસ્ટ્રેલિયામાં 8મો ભોગ લીધો, ન્યૂ સાઉથ વેલ્સમાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 149 નવા કેસ નોંધાયા, ડોક્ટર્સ, નર્સ, પેરામેડિક્સ, હોસ્પિટલ વર્કર્સ અને ફાયરફાઇટર્સને હવે ખરીદી કરવા માટે ચોક્ક્સ સમયની ફાળવણી. - કોરોનાવાઇરસે ઓસ્ટ્રેલિયામાં 8મો ભોગ લીધો, ન્યૂ સાઉથ વેલ્સમાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 149 નવા કેસ નોંધાયા, ડોક્ટર્સ, નર્સ, પેરામેડિક્સ, હોસ્પિટલ વર્કર્સ અને ફાયરફાઇટર્સને હવે ખરીદી કરવા માટે ચોક્ક્સ સમયની ફાળવણી.

Duration:00:05:33

SBS Gujarati News Bulletin 23 March 2020 - ૨૩ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/23/2020
વિક્ટોરીયન સરકાર આજે મધ્યરાત્રીથી હોસ્પિટલના મુલાકાતીઓની સંખ્યા ઘટાડશે, ક્વિન્સલેન્ડે પોતાની બોર્ડર બંધ કરી, સેન્ટરલિન્ક સર્વિસના ઘસારાને પહોંચી વળવા કેન્દ્રીય સરકાર વધુ સ્ટાફની ભરતી કરશે, ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને તાસ્માનિયામાં સ્કૂલ્સ ચાલૂ રહેશે. - વિક્ટોરીયન સરકાર આજે મધ્યરાત્રીથી હોસ્પિટલના મુલાકાતીઓની સંખ્યા ઘટાડશે, ક્વિન્સલેન્ડે પોતાની બોર્ડર બંધ કરી, સેન્ટરલિન્ક સર્વિસના ઘસારાને પહોંચી વળવા કેન્દ્રીય સરકાર વધુ સ્ટાફની ભરતી કરશે, ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને તાસ્માનિયામાં...

Duration:00:05:58

ભગવાનને ચઢાવેલા ફૂલમાંથી બનાવી અગરબત્તી, હોળીના રંગ અને ફેબ્રિક ડાઇ

3/22/2020
યશ ભટ્ટ અને અર્જુન ઠક્કરે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી એક સારી નોકરી મેળવવાના સપના જોયા હતા. પરન્તુ યુનિવર્સિટીમાં હતા ત્યારે અમુક સામાજિક પ્રથાઓ તેમને સતાવવા લાગી. આખરે પોતેજ તેનો ઉકેલ શોધવાનું નક્કી કર્યુ. અને નોકરી શોધવાને બદલે આજે તેઓ ગામની મહિલાઓ માટે રોજગાર પૂરી પાડે છે.

Duration:00:13:52

Is self isolation and quarantine same or different? Know from a doctor - શું સેલ્ફ-આઈસોલેશન અને કવૉરન્ટીન એક જ છે ?

3/20/2020
In her talk with SBS Gujarati, Dr Nirzari Pandit, a Sydney based doctor explains the difference between self - isolation, and quarantine. She also sheds some light on practical measures to prevent the spread of Coronavirus. - SBS Gujarati સાથેની વાતચીતમાં સિડનીનાં ડો. નિર્ઝરી પંડિતે સેલ્ફ-આઈસોલેશન અને કવૉરન્ટીન વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. અને, કોરોનાવાઇરસની સ્થિતીમાં વ્યક્તિએ કઈ બાબતો વિષે ખાસ સજાગ રહેવું અને મુશ્કેલી જણાય તો ક્યાં અને કેવી રીતે સંપર્ક કરવો તે અંગે માહિતી આપી હતી.

Duration:00:10:28

SBS Gujarati News Bulletin 20 March 2020 - ૨૦ માર્ચ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

3/20/2020
સુપરમાર્કેટ્સને હવે 24 કલાક ડિલીવરી મળશે, આ વર્ષની NAPLAN પરીક્ષા રદ કરવામાં આવી, નાના વેપાર ઉદ્યોગો લોનના હપ્તાની ચૂકવણી છ મહિના મોડી કરી શકશે. - સુપરમાર્કેટ્સને હવે 24 કલાક ડિલીવરી મળશે, આ વર્ષની NAPLAN પરીક્ષા રદ કરવામાં આવી, નાના વેપાર ઉદ્યોગો લોનના હપ્તાની ચૂકવણી છ મહિના મોડી કરી શકશે.

Duration:00:05:47

SBS Gujarati News Bulletin 19 March 2020 - ૧૯ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

3/19/2020
ઓસ્ટ્રેલિયાએ નોન રેસીડેન્ટ્સ પર ટ્રાવેલ બેન મૂક્યો., ઓસ્ટ્રેલિયન ડોલર વર્ષ 2002 બાદ નીચલી સપાટી પર, વિક્ટોરિયન સરકારે કોરોનાવાઇરસ સામે લડવા માટે 437 મિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી. - ઓસ્ટ્રેલિયાએ નોન રેસીડેન્ટ્સ પર ટ્રાવેલ બેન મૂક્યો., ઓસ્ટ્રેલિયન ડોલર વર્ષ 2002 બાદ નીચલી સપાટી પર, વિક્ટોરિયન સરકારે કોરોનાવાઇરસ સામે લડવા માટે 437 મિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી.

Duration:00:04:34

SBS Gujarati News Bulletin 18 March 2020 - ૧૮ માર્ચ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

3/18/2020
કેન્દ્રીય સરકારે ઓસ્ટ્રેલિયન્સને વિદેશ પ્રવાસ ન કરવાની ચેતવણી આપી, દેશના વિવિધ રાજ્યોની સરકારે સ્કૂલ ન બંધ નહીં કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયન ફૂટી લીગમાં કાર્લટન અને રીચમંડ વચ્ચેની મેચ આયોજન અનુસાર જ રમાશે. - કેન્દ્રીય સરકારે ઓસ્ટ્રેલિયન્સને વિદેશ પ્રવાસ ન કરવાની ચેતવણી આપી, દેશના વિવિધ રાજ્યોની સરકારે સ્કૂલ ન બંધ નહીં કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયન ફૂટી લીગમાં કાર્લટન અને રીચમંડ વચ્ચેની મેચ આયોજન અનુસાર જ રમાશે.

Duration:00:04:57

21-year-old invents plastic made from plant extracts - 21 વર્ષની ઉમરમાં છોડના અર્કમાંથી પ્લાસ્ટિક બનાવ્યું

3/17/2020
Bindi Patel had submitted the idea of Bioplastic as one of her college projects. When a jury member asked her if she could create it, Bindi took up the challenge and invented Bioplastic. SBS Gujarati talked to Bindi Patel to find out more about this interesting concept. - બિંદી પટેલે કોલેજના પ્રોજેક્ટ માટે બાયોપ્લાસ્ટિકનો વિચાર રજુ કર્યો હતો. અને આજે એક વર્ષ પછી તેમણે છોડના અર્કમાંથી એડિબલ પ્લાસ્ટિક બનાવી તેમના બાયોપ્લાસ્ટિકના સપનાને સાકાર કરી બતાવ્યું છે.

Duration:00:10:19

SBS Gujarati News Bulletin 17 March 2020 - ૧૭ માર્ચ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

3/17/2020
ઓસ્ટ્રેલિયાના રીસર્ચર્સેને કોરોનાવાઇરસની રસીમાં મળી મહત્વની સફળતા, ક્વોન્ટાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 90 ટકા જેટલો ઘટાડો કરશે, ફાઇનલ રમાડ્યા વિના જ શેફિલ્ડ શીલ્ડના વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા. - ઓસ્ટ્રેલિયાના રીસર્ચર્સેને કોરોનાવાઇરસની રસીમાં મળી મહત્વની સફળતા, ક્વોન્ટાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 90 ટકા જેટલો ઘટાડો કરશે, ફાઇનલ રમાડ્યા વિના જ શેફિલ્ડ શીલ્ડના વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા.

Duration:00:05:47