SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Location:

Sydney, NSW

Description:

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

Can't wait to see my family after 3 long months - આખરે ત્રણ મહિના બાદ પરિવારજનોને મળીશું: ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ગયેલા પ્રવાસી

6/1/2020
Gujaratis repatriated from Australia breath a sigh of relief as they reached their home state. They share the experience of their journey from Sydney to Ahmedabad and of the quarantine in Gujarat. - ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ગુજરાતી પ્રવાસીઓએ આખરે વતન પરત પહોંચતા રાહતનો શ્વાસ લીધો છે. SBS Gujarati સાથે તેમણે સિડનીથી અમદાવાદની મુસાફરી તથા ક્વોરન્ટાઇન સેન્ટરના અનુભવ વિશે વાત કરી હતી.

Duration:00:11:37

૧ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/1/2020
યુનિવર્સિટી અને ચીનની સરકાર વચ્ચેના સંબંધો વિશે પ્રશ્ન કરનાર વિદ્યાર્થી કાર્યકર સસ્પેન્ડ, ઔદ્યોગિક રાષ્ટ્રોની બેઠક જી-7માં ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ, આજથી ઓસ્ટ્રેલિયાના 4 રાજ્યોમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાનો બીજો તબક્કો અમલમાં.

Duration:00:05:36

SBS Gujarati News Bulletin 29 May 2020 - ૨૯ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/29/2020
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન રચાયેલી નેશનલ કેબિનેટ હવે કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ્સનું સ્થાન લેશે, વિક્ટોરીયામાં હવે વર્ક-ફ્રોમ-હોમ સલાહ નહીં આદેશ બન્યો, ભંગ કરવા બદલ દંડ થઇ શકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીના કાર્યક્રમની જાહેરાત કરી. - કોરોનાવાઇરસની મહામારી દરમિયાન રચાયેલી નેશનલ કેબિનેટ હવે કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ્સનું સ્થાન લેશે, વિક્ટોરીયામાં હવે વર્ક-ફ્રોમ-હોમ સલાહ નહીં આદેશ બન્યો, ભંગ કરવા બદલ દંડ થઇ શકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2020થી...

Duration:00:05:28

How will swim schools adapt to the pandemic - and why it's important - જાણો, કોરોનાવાઇરસ બાદ સ્વિમીંગ ક્લાસિસનું સ્વરૂપ કેવું હશે

5/28/2020
કોરોનાવાઇરસના કારણે વિવિધ મનોરંજન, રમતગમતની સુવિધા ધરાવતા સ્થળો તથા સ્વિમીંગપૂલે તેમની સર્વિસ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે ઓસ્ટ્રેલિયા ધીરે - ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જાણિએ, સ્વિમીંગપૂલમાં લેસન લેતી વખતે કેવા નિયમોનું પાલન કરવું પડશે. - કોરોનાવાઇરસના કારણે વિવિધ મનોરંજન, રમતગમતની સુવિધા ધરાવતા સ્થળો તથા સ્વિમીંગપૂલે તેમની સર્વિસ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે ઓસ્ટ્રેલિયા ધીરે - ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જાણિએ, સ્વિમીંગપૂલમાં લેસન લેતી...

Duration:00:05:55

Can Hydroxychloroquine be used to treat COVID-19? - Hydroxychloroquine દવા કોરોનાવાઇરસ માટે કેટલી ઉપયોગી?

5/28/2020
In a conversation with SBS Gujarati, New South Wales GP, Dr Bhadresh Patel busts some common myths about medication and testing for coronavirus. - ન્યૂ સાઉથ વેલ્સના ડૉક્ટર ભદ્રેશ પટેલે કોરોનાવાઇરસના સમયમાં સારવાર અંગે રહેલી કેટલીક માન્યતાઓ અને દવાના ઉપયોગ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

Duration:00:08:29

SBS Gujarati News Bulletin 28 May 2020 - ૨૮ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/28/2020
ન્યૂ સાઉથ વેલ્સના સરકારી કર્મચારીઓના પગાર વધારાને સ્થગિત કરવાના મામલામાં વિરોધ પક્ષના નેતાએ વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા જણાવ્યું, કેન્દ્ર સરકારના જોબકીપર પ્રોગ્રામને નિર્ધારિત સમય કરતા પણ વધુ લંબાવવાનો રીઝર્વ બેન્કના ગવર્નરનો મત, આજથી નેશનલ રગ્બી લીગની શરૂઆત, સ્ટેડિયમમાં પ્રેક્ષકોને હાજરી નહીં મળે. - ન્યૂ સાઉથ વેલ્સના સરકારી કર્મચારીઓના પગાર વધારાને સ્થગિત કરવાના મામલામાં વિરોધ પક્ષના નેતાએ વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા જણાવ્યું, કેન્દ્ર સરકારના જોબકીપર પ્રોગ્રામને નિર્ધારિત સમય કરતા પણ વધુ...

Duration:00:05:22

How will COVID-19 affect Reconciliation Week? - 20 વર્ષ અગાઉ સિડની હાર્બર બ્રિજ પરનો ઐતિહાસિક 'બ્રિજ વોક'

5/27/2020
કોરોનાવાઇરસના કારણે પ્રત્યક્ષ રીતે મેળાવડા યોજવાની પરવાનગી ન હોવાથી આ વર્ષે આદિજાતી સમુદાય માટેના રીકન્સિલિયેશન વીકની પરંપરાગત ઉજવણીને અસર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના એબઓરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સમુદાયના સમર્થનમાં યોજાયેલા ઐતિહાસિક બ્રિજ વોકને આજે બે દાયકા પૂરા થયા છે ત્યારે તેના ઇતિહાસ અને કોરોનાવાઇરસના કારણે ઉજવણી પર પડનારી અસર વિશે એક અહેવાલ. - કોરોનાવાઇરસના કારણે પ્રત્યક્ષ રીતે મેળાવડા યોજવાની પરવાનગી ન હોવાથી આ વર્ષે આદિજાતી સમુદાય માટેના રીકન્સિલિયેશન વીકની પરંપરાગત ઉજવણીને અસર...

Duration:00:08:06

SBS Gujarati News Bulletin 27 May 2020 - ૨૭ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/27/2020
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસથી સૌથી નાની વયનું મૃત્યુ, ક્વિન્સલેન્ડમાં 30 વર્ષીય યુવાનનું મોત, કુલ મૃત્યુઆંક 103 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ જાહેર સેવામાં કાર્ય કરતા કર્મચારીઓને 12 મહિના સુધી પગાર વધારો નહીં મળે, 36 દિવસમાં 32 મેચ સાથે સ્થાનિક ફૂટબોલ સિઝનની ફરીથી શરૂઆતનો પ્રસ્તાવ. - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસથી સૌથી નાની વયનું મૃત્યુ, ક્વિન્સલેન્ડમાં 30 વર્ષીય યુવાનનું મોત, કુલ મૃત્યુઆંક 103 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ જાહેર સેવામાં કાર્ય કરતા કર્મચારીઓને 12 મહિના સુધી પગાર વધારો નહીં મળે,...

Duration:00:05:33

Australian Gujarati actress represents our culture in diverse films globally - આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ વિષયો આધારિત ફિલ્મોમાં અભિનય કરતી ઓસ્ટ્રેલિયન ગુજરાતી અભિનેત્રી

5/27/2020
Australian Gujarati actress Ria Patel, who acted in a Gujarati web series is now working in a few important cultural topics. She speaks to SBS Gujarati about her upcoming projects. - સમલૈંગિકતા જેવા વિષય પર બનેલી પહેલી ગુજરાતી વેબ સિરીઝમાં કામ કર્યા બાદ, ઓસ્ટ્રેલિયાની રિયા પટેલે આ વર્ષે ઘણા રસપ્રદ વિષયો ધરાવતી ફિલ્મોમાં કામ કર્યું છે. SBS Gujarati સાથે રિયાની મુલાકાત.

Duration:00:11:08

Juice Jacking: Think twice before using public USB ports - જ્યુસ જેકિંગ: જાહેર સ્થળો પર ફોન ચાર્જ કરતા પહેલા સાવધાન રહો

5/26/2020
શું આપે જાહેર સ્થળો પર ઉપલબ્ધ USB ચાર્જિંગ પોઇન્ટથી પોતાનો ફોન ચાર્જ કર્યો છે અથવા કરો છો ? જો જવાબ હા હોય, તો સાવધ રહેશો. વિક્ટોરીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના લેક્ચરર પાયલ મહિડા જણાવે છે કે, 'જ્યુસ જૅકિંગ' શું છે? અને તેનાથી આપના ફોનને કેવી રીતે બચાવી શકાય? - શું આપે જાહેર સ્થળો પર ઉપલબ્ધ USB ચાર્જિંગ પોઇન્ટથી પોતાનો ફોન ચાર્જ કર્યો છે અથવા કરો છો ? જો જવાબ હા હોય, તો સાવધ રહેશો. વિક્ટોરીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના લેક્ચરર પાયલ મહિડા જણાવે છે કે, 'જ્યુસ જૅકિંગ' શું છે? અને તેનાથી...

Duration:00:08:23

SBS Gujarati News Bulletin 26 May 2020 - ૨૬ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/26/2020
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રોજગાર નિયમનના કાયદામાં સુધારા કરવા વેપાર અને યુનિયનો સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. બે વિદ્યાર્થીઓ કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સિડનીની બે શાળા બંધ કરાઇ, માનવ શરીર પર કોરોનાવાઇરસની રસીનો પ્રથમ વખત પ્રયોગ મેલ્બર્નમાં થશે. - ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રોજગાર નિયમનના કાયદામાં સુધારા કરવા વેપાર અને યુનિયનો સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. બે વિદ્યાર્થીઓ કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સિડનીની બે શાળા બંધ કરાઇ, માનવ શરીર પર કોરોનાવાઇરસની રસીનો પ્રથમ વખત પ્રયોગ મેલ્બર્નમાં થશે.

Duration:00:05:23

SBS Gujarati News Bulletin 25 May 2020 - ૨૫ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/25/2020
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં ખોલવાના પોતાના નિર્ણય પર અડગ, સાઇક્લોન 'મંગા' ને પગલે સ્થાનિક રહીશોને ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરવાની સલાહ. - મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં...

Duration:00:05:30

SBS Gujarati News Bulletin 22 May 2020 - ૨૨ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/22/2020
વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ વર્ષના અંત સુધીમાં જાહેર થશે, 1લી જૂનથી ન્યૂ સાઉથ વેલ્સના પબ, કેફે અને રેસ્ટોરન્ટ્સમાં 50 લોકો સુધીની પરવાનગી, ક્વિન્સલેન્ડની બોર્ડર બંધ કરવાના મામલે પોલિન હેન્સનના કાયદાકિય પડકારને પીટર ડટનનું સમર્થન. - વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ વર્ષના અંત સુધીમાં જાહેર થશે, 1લી જૂનથી ન્યૂ સાઉથ વેલ્સના પબ, કેફે અને રેસ્ટોરન્ટ્સમાં 50 લોકો સુધીની પરવાનગી, ક્વિન્સલેન્ડની બોર્ડર બંધ કરવાના...

Duration:00:05:30

Our 15-day tour turned into three months nightmare, says Indian tourist stranded in Australia - અમારો 15 દિવસનો પ્રવાસ 3 મહિના લાંબો થયો, ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીય પ્રવાસીની વેદના

5/21/2020
15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ અટવાઇ ગયો છે. લોકડાઉનના કારણે તેમના પરિવારને પડી રહેલી વિવિધ મુશ્કેલી અને ભારત પરત ફરવા માટે તેમણે કરેલા પ્રયત્નો અંગે જલ્પાબેને વાતચીત કરી હતી. - 15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ અટવાઇ ગયો છે. લોકડાઉનના કારણે તેમના પરિવારને પડી રહેલી વિવિધ મુશ્કેલી અને ભારત પરત ફરવા માટે તેમણે કરેલા પ્રયત્નો અંગે...

Duration:00:10:21

Know who is most at risk from cyber crime - નિષ્ણાત જણાવે છે કે કોને છે સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ખતરો

5/21/2020
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરતા વિવિધ સમુદાયની મદદ માટે કેટલીક ચેરિટી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ તેમને સાઇબર ક્રાઇમથી સૌથી વધુ જોખમ છે. જાણો, પર્થ સ્થિત Illuminance Solution સંસ્થા કેવી રીતે વિવિધ સ્ત્રોત અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ભય ધરાવતા જૂથને મદદ કરી રહી છે. - કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરતા વિવિધ સમુદાયની મદદ માટે કેટલીક ચેરિટી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ તેમને સાઇબર ક્રાઇમથી સૌથી વધુ જોખમ છે. જાણો, પર્થ સ્થિત...

Duration:00:15:05

SBS Gujarati News Bulletin 21 May 2020 - ૨૧ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/21/2020
પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વહેલી તકે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાઇ શકે તેવી રજૂઆત, કોર્ટના ઐતિહાસિક ચૂકાદા અંતર્ગત લાંબા સમયથી કેઝ્યુઅલ તરીકે નોકરી કરતા કર્મચારી હવે પેડ લીવ માટે લાયક બનશે, આંતરરાજ્ય પ્રવાસ મુદ્દે ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો વચ્ચે મતભેદ વણસ્યા. - પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વહેલી તકે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાઇ શકે તેવી રજૂઆત, કોર્ટના ઐતિહાસિક ચૂકાદા અંતર્ગત લાંબા સમયથી કેઝ્યુઅલ તરીકે નોકરી કરતા કર્મચારી હવે પેડ લીવ...

Duration:00:05:40

SBS Gujarati News Bulletin 20 May 2020 - ૨૦ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/20/2020
વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધો ઉઠાવશે, ભારતીય મૂળના કર્મચારી સાથે વંશીય ભેદભાવ અને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના આરોપસર પીઝા કંપની સામે ફેર વર્ક કમિશનમાં ફરિયાદ. - વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધો ઉઠાવશે, ભારતીય મૂળના કર્મચારી સાથે વંશીય ભેદભાવ અને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના આરોપસર પીઝા કંપની સામે ફેર વર્ક કમિશનમાં ફરિયાદ.

Duration:00:05:39

Coronavirus restrictions force Australian Gujarati Muslims to celebrate Ramadan in a different way - ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી મુસ્લિમ બિરાદરો અનોખી રીતે મનાવશે ઇદ

5/19/2020
રમઝાન મહિનામાં મોડી રાત્રી સુધી ચાલતા માર્કેટ કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે બંધ છે તથા સામૂહિક મેળાવડાંમાં મર્યાદિત લોકોને જ ભેગા થવાની પરવાનગી હોવાથી મુસ્લિમ બિરાદરોને રમઝાનના આખા મહિના માટે અને ઈદ મનાવવમાં કેવા ફેરફાર કરવા પડ્યા છે ? ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા સાજિદ, જહાંનારા બેલિમ તથા યુનુસ અને સબિના મન્સૂરીએ SBS Gujarati સાથે આ અંગે વાત કરી હતી. - રમઝાન મહિનામાં મોડી રાત્રી સુધી ચાલતા માર્કેટ કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે બંધ છે તથા સામૂહિક મેળાવડાંમાં મર્યાદિત લોકોને જ ભેગા...

Duration:00:12:22

તમને ખબર છે? મધમાખી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ પાળે છે

5/19/2020
કોરોનાવાઇરસની મહામારીના સમયમાં માનવજાત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહી છે ત્યારે એ જાણીને તમને નવાઇ લાગશે કે આપણે એકલા સોશિયલ ડિસ્ટન્સિંગ પાળતા નથી. મધમાખીની પ્રજાતિમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ પ્રવર્તે છે. આવો, જાણિએ મધમાખીની રસપ્રદ બાબત વિશે.

Duration:00:06:23

SBS Gujarati News Bulletin 19 May 2020 - ૧૯ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/19/2020
ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે. - ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે.

Duration:00:04:41