SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Location:

Sydney, NSW

Description:

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

SBS Gujarati News Bulletin 5 June 2020 - ૫ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/5/2020
કોર્ટનો ચૂકાદો - વીકેન્ડ દરમિયાન સિડનીમાં યોજાનારી રેલીને મંંજૂરી ન મળી, સાઉથ ઓસ્ટ્રેલિયન પોલિસ રેલીમાં ભાગ લેનારા લોકોને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવશે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધો હળવા કરી દર 2 સ્ક્વેર મીટર પર એક વ્યક્તિની પરવાનગી આપી. - કોર્ટનો ચૂકાદો - વીકેન્ડ દરમિયાન સિડનીમાં યોજાનારી રેલીને મંંજૂરી ન મળી , સાઉથ ઓસ્ટ્રેલિયન પોલિસ રેલીમાં ભાગ લેનારા લોકોને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવશે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધો હળવા કરી દર 2 સ્ક્વેર...

Duration:00:05:29

Has COVID-19 lockdown made an impact on climate change? - કેટલા પ્રમાણમાં કોરોનાવાઇરસે બદલ્યું ધરતી પરનું પર્યાવરણ

6/4/2020
લોકડાઉનના કારણે મનુષ્યને ઘરમાં જ રહેવાની ફરજ પડતા પર્યાવરણ પર તેની અસર પડી રહી હોવાનું નિષ્ણાતો જણાવે છે, આવો જાણિએ, પ્રદૂષિત થયેલી પ્રકૃતિમાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે કેવો ફેરફાર આવ્યો. - લોકડાઉનના કારણે મનુષ્યને ઘરમાં જ રહેવાની ફરજ પડતા પર્યાવરણ પર તેની અસર પડી રહી હોવાનું નિષ્ણાતો જણાવે છે, આવો જાણિએ, પ્રદૂષિત થયેલી પ્રકૃતિમાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે કેવો ફેરફાર આવ્યો.

Duration:00:06:05

SBS Gujarati News Bulletin 4 June 2020 - ૪ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/4/2020
જોબકીપર પેમેન્ટમાં સમાવેશ કરવા એરપોર્ટના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, કેન્દ્ર સરકાર પાસે ચોખવટની માંગ - કઇ લાયકાતના આધારે અમુક ટેમ્પરરી વિસાધારકોને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાયો, કોરોનાવાઇરસના કારણે લોકોને અઠવાડિયાના અંતે યોજાનારી રેલીથી દૂર રહેવા વિક્ટોરીયાના પ્રિમીયરની વિનંતી. - જોબકીપર પેમેન્ટમાં સમાવેશ કરવા એરપોર્ટના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, કેન્દ્ર સરકાર પાસે ચોખવટની માંગ - કઇ લાયકાતના આધારે અમુક ટેમ્પરરી વિસાધારકોને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાયો, કોરોનાવાઇરસના કારણે લોકોને...

Duration:00:05:01

સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે લાગતો થાક કેવી રીતે દૂર કરી શકો

6/3/2020
કોરોનાવાઇરસના કારણે ત્રણ મહિનાથી સોશ્યિલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને ઘણા લોકો કંટાળી ગયા છે. ભવિષ્યમાં પણ જો આ પ્રકારના નિયમોનું વધુ પાલન કરવાની ફરજ પડે ત્યારે કેવા પગલા લઇ શકાય તે વિશે ન્યૂ સાઉથ વેલ્સના મનોચિકિત્સક દિપક જિલ્કાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

Duration:00:09:07

SBS Gujarati News Bulletin 3 June 2020 - ૩ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/3/2020
ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ બાદ હોટલમાં ફરજિયાત ક્વોરન્ટાઇનમાં રહેતા લોકોને હવે સ્વખર્ચે હોટલનું ભાડું આપવું પડે તેવી શક્યતા, ઓસ્ટ્રેલિયામાં ત્રણ દાયકામાં પ્રથમ વખત મંદી નોંધાશે, આ અઠવાડિયાના અંતે 'બ્લેક લાઇવ્સ મેટર' પ્રદર્શન દરમિયાન વિક્ટોરીયાના લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ચેતવણી. - ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ બાદ હોટલમાં ફરજિયાત ક્વોરન્ટાઇનમાં રહેતા લોકોને હવે સ્વખર્ચે હોટલનું ભાડું આપવું પડે તેવી શક્યતા, ઓસ્ટ્રેલિયામાં ત્રણ દાયકામાં પ્રથમ વખત મંદી નોંધાશે, આ અઠવાડિયાના અંતે 'બ્લેક લાઇવ્સ મેટર'...

Duration:00:04:21

Government support payment help temporary migrants survive during COVID-19 - ટેમ્પરરી માઇગ્રન્ટ્સની વહારે આવ્યું રાજ્ય સરકારનું સહાય પેકેજ

6/3/2020
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની મહામારી દરમિયાન હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવતા કેન્દ્ર સરકારે નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ માટે રાહત પેકેજ અમલમાં મૂક્યા જ્યારે રાજ્ય સરકારો ટેમ્પરરી માઇગ્રન્ટ્સની મદદે આવી. સ્ટુડન્ટ વિસા હેઠળ તાસ્માનિયામાં રહેતા દિશાન્ત પટેલને કેવી રીતે સરકારના સહાય પેકેજ દ્વારા મદદ મળી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી. - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની મહામારી દરમિયાન હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવતા કેન્દ્ર સરકારે નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ માટે રાહત...

Duration:00:09:12

Geroge Floyd incident in US has raised questions about racism in Australia - અમેરિકામાં આફ્રિકન મૂળની વ્યક્તિ સાથે થયેલા વ્યવહાર સાથે ઓસ્ટ્રેલિયન આદિજાતીની સરખામણી કેટલી યોગ્ય?

6/2/2020
અમેરિકામાં આફ્રિકન મૂળના જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુને પગલે ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે, ઓસ્ટ્રેલિયા આજે માબો દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જાણિએ એડી માબો વિશે તથા કેમ અમેરિકામાં આફ્રિકન મૂળની વ્યક્તિ સાથે થયેલા અત્યાચારને અહીંના આદિજાતીના સમુદાયો પોતાની સાથે સરખાવી રહ્યા છે. - અમેરિકામાં આફ્રિકન મૂળના જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુને પગલે ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાં આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે, ઓસ્ટ્રેલિયા આજે માબો દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે...

Duration:00:09:07

SBS Gujarati News Bulletin 2 June 2020 - ૨ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/2/2020
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ 10 કેસ નોંધાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં પગાર વધારો અટકાવી દેવાના નિર્ણયના વિરોધમાં નર્સ અને મિડવાઇફ્સનું સંસદ બહાર પ્રદર્શન, તાસ્માનિયામાં નિર્ધારીત તારીખ કરતા એક અઠવાડિયા વહેલા કોરોનાવાઇરસના પ્રતિબંધો ઉઠાવાશે. - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ 10 કેસ નોંધાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં પગાર વધારો અટકાવી દેવાના નિર્ણયના વિરોધમાં નર્સ અને મિડવાઇફ્સનું સંસદ બહાર પ્રદર્શન, તાસ્માનિયામાં નિર્ધારીત તારીખ કરતા એક અઠવાડિયા વહેલા કોરોનાવાઇરસના પ્રતિબંધો ઉઠાવાશે.

Duration:00:04:50

Can't wait to see my family after 3 long months - આખરે ત્રણ મહિના બાદ પરિવારજનોને મળીશું: ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ગયેલા પ્રવાસી

6/1/2020
Gujaratis repatriated from Australia breath a sigh of relief as they reached their home state. They share the experience of their journey from Sydney to Ahmedabad and of the quarantine in Gujarat. - ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ગુજરાતી પ્રવાસીઓએ આખરે વતન પરત પહોંચતા રાહતનો શ્વાસ લીધો છે. SBS Gujarati સાથે તેમણે સિડનીથી અમદાવાદની મુસાફરી તથા ક્વોરન્ટાઇન સેન્ટરના અનુભવ વિશે વાત કરી હતી.

Duration:00:11:37

૧ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/1/2020
યુનિવર્સિટી અને ચીનની સરકાર વચ્ચેના સંબંધો વિશે પ્રશ્ન કરનાર વિદ્યાર્થી કાર્યકર સસ્પેન્ડ, ઔદ્યોગિક રાષ્ટ્રોની બેઠક જી-7માં ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ, આજથી ઓસ્ટ્રેલિયાના 4 રાજ્યોમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાનો બીજો તબક્કો અમલમાં.

Duration:00:05:36

SBS Gujarati News Bulletin 29 May 2020 - ૨૯ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/29/2020
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન રચાયેલી નેશનલ કેબિનેટ હવે કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ્સનું સ્થાન લેશે, વિક્ટોરીયામાં હવે વર્ક-ફ્રોમ-હોમ સલાહ નહીં આદેશ બન્યો, ભંગ કરવા બદલ દંડ થઇ શકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીના કાર્યક્રમની જાહેરાત કરી. - કોરોનાવાઇરસની મહામારી દરમિયાન રચાયેલી નેશનલ કેબિનેટ હવે કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ્સનું સ્થાન લેશે, વિક્ટોરીયામાં હવે વર્ક-ફ્રોમ-હોમ સલાહ નહીં આદેશ બન્યો, ભંગ કરવા બદલ દંડ થઇ શકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2020થી...

Duration:00:05:28

How will swim schools adapt to the pandemic - and why it's important - જાણો, કોરોનાવાઇરસ બાદ સ્વિમીંગ ક્લાસિસનું સ્વરૂપ કેવું હશે

5/28/2020
કોરોનાવાઇરસના કારણે વિવિધ મનોરંજન, રમતગમતની સુવિધા ધરાવતા સ્થળો તથા સ્વિમીંગપૂલે તેમની સર્વિસ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે ઓસ્ટ્રેલિયા ધીરે - ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જાણિએ, સ્વિમીંગપૂલમાં લેસન લેતી વખતે કેવા નિયમોનું પાલન કરવું પડશે. - કોરોનાવાઇરસના કારણે વિવિધ મનોરંજન, રમતગમતની સુવિધા ધરાવતા સ્થળો તથા સ્વિમીંગપૂલે તેમની સર્વિસ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, હવે ઓસ્ટ્રેલિયા ધીરે - ધીરે સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જાણિએ, સ્વિમીંગપૂલમાં લેસન લેતી...

Duration:00:05:55

Can Hydroxychloroquine be used to treat COVID-19? - Hydroxychloroquine દવા કોરોનાવાઇરસ માટે કેટલી ઉપયોગી?

5/28/2020
In a conversation with SBS Gujarati, New South Wales GP, Dr Bhadresh Patel busts some common myths about medication and testing for coronavirus. - ન્યૂ સાઉથ વેલ્સના ડૉક્ટર ભદ્રેશ પટેલે કોરોનાવાઇરસના સમયમાં સારવાર અંગે રહેલી કેટલીક માન્યતાઓ અને દવાના ઉપયોગ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

Duration:00:08:29

SBS Gujarati News Bulletin 28 May 2020 - ૨૮ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/28/2020
ન્યૂ સાઉથ વેલ્સના સરકારી કર્મચારીઓના પગાર વધારાને સ્થગિત કરવાના મામલામાં વિરોધ પક્ષના નેતાએ વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા જણાવ્યું, કેન્દ્ર સરકારના જોબકીપર પ્રોગ્રામને નિર્ધારિત સમય કરતા પણ વધુ લંબાવવાનો રીઝર્વ બેન્કના ગવર્નરનો મત, આજથી નેશનલ રગ્બી લીગની શરૂઆત, સ્ટેડિયમમાં પ્રેક્ષકોને હાજરી નહીં મળે. - ન્યૂ સાઉથ વેલ્સના સરકારી કર્મચારીઓના પગાર વધારાને સ્થગિત કરવાના મામલામાં વિરોધ પક્ષના નેતાએ વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા જણાવ્યું, કેન્દ્ર સરકારના જોબકીપર પ્રોગ્રામને નિર્ધારિત સમય કરતા પણ વધુ...

Duration:00:05:22

How will COVID-19 affect Reconciliation Week? - 20 વર્ષ અગાઉ સિડની હાર્બર બ્રિજ પરનો ઐતિહાસિક 'બ્રિજ વોક'

5/27/2020
કોરોનાવાઇરસના કારણે પ્રત્યક્ષ રીતે મેળાવડા યોજવાની પરવાનગી ન હોવાથી આ વર્ષે આદિજાતી સમુદાય માટેના રીકન્સિલિયેશન વીકની પરંપરાગત ઉજવણીને અસર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના એબઓરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સમુદાયના સમર્થનમાં યોજાયેલા ઐતિહાસિક બ્રિજ વોકને આજે બે દાયકા પૂરા થયા છે ત્યારે તેના ઇતિહાસ અને કોરોનાવાઇરસના કારણે ઉજવણી પર પડનારી અસર વિશે એક અહેવાલ. - કોરોનાવાઇરસના કારણે પ્રત્યક્ષ રીતે મેળાવડા યોજવાની પરવાનગી ન હોવાથી આ વર્ષે આદિજાતી સમુદાય માટેના રીકન્સિલિયેશન વીકની પરંપરાગત ઉજવણીને અસર...

Duration:00:08:06

SBS Gujarati News Bulletin 27 May 2020 - ૨૭ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/27/2020
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસથી સૌથી નાની વયનું મૃત્યુ, ક્વિન્સલેન્ડમાં 30 વર્ષીય યુવાનનું મોત, કુલ મૃત્યુઆંક 103 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ જાહેર સેવામાં કાર્ય કરતા કર્મચારીઓને 12 મહિના સુધી પગાર વધારો નહીં મળે, 36 દિવસમાં 32 મેચ સાથે સ્થાનિક ફૂટબોલ સિઝનની ફરીથી શરૂઆતનો પ્રસ્તાવ. - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસથી સૌથી નાની વયનું મૃત્યુ, ક્વિન્સલેન્ડમાં 30 વર્ષીય યુવાનનું મોત, કુલ મૃત્યુઆંક 103 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં તમામ જાહેર સેવામાં કાર્ય કરતા કર્મચારીઓને 12 મહિના સુધી પગાર વધારો નહીં મળે,...

Duration:00:05:33

Australian Gujarati actress represents our culture in diverse films globally - આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ વિષયો આધારિત ફિલ્મોમાં અભિનય કરતી ઓસ્ટ્રેલિયન ગુજરાતી અભિનેત્રી

5/27/2020
Australian Gujarati actress Ria Patel, who acted in a Gujarati web series is now working in a few important cultural topics. She speaks to SBS Gujarati about her upcoming projects. - સમલૈંગિકતા જેવા વિષય પર બનેલી પહેલી ગુજરાતી વેબ સિરીઝમાં કામ કર્યા બાદ, ઓસ્ટ્રેલિયાની રિયા પટેલે આ વર્ષે ઘણા રસપ્રદ વિષયો ધરાવતી ફિલ્મોમાં કામ કર્યું છે. SBS Gujarati સાથે રિયાની મુલાકાત.

Duration:00:11:08

Juice Jacking: Think twice before using public USB ports - જ્યુસ જેકિંગ: જાહેર સ્થળો પર ફોન ચાર્જ કરતા પહેલા સાવધાન રહો

5/26/2020
શું આપે જાહેર સ્થળો પર ઉપલબ્ધ USB ચાર્જિંગ પોઇન્ટથી પોતાનો ફોન ચાર્જ કર્યો છે અથવા કરો છો ? જો જવાબ હા હોય, તો સાવધ રહેશો. વિક્ટોરીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના લેક્ચરર પાયલ મહિડા જણાવે છે કે, 'જ્યુસ જૅકિંગ' શું છે? અને તેનાથી આપના ફોનને કેવી રીતે બચાવી શકાય? - શું આપે જાહેર સ્થળો પર ઉપલબ્ધ USB ચાર્જિંગ પોઇન્ટથી પોતાનો ફોન ચાર્જ કર્યો છે અથવા કરો છો ? જો જવાબ હા હોય, તો સાવધ રહેશો. વિક્ટોરીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના લેક્ચરર પાયલ મહિડા જણાવે છે કે, 'જ્યુસ જૅકિંગ' શું છે? અને તેનાથી...

Duration:00:08:23

SBS Gujarati News Bulletin 26 May 2020 - ૨૬ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/26/2020
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રોજગાર નિયમનના કાયદામાં સુધારા કરવા વેપાર અને યુનિયનો સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. બે વિદ્યાર્થીઓ કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સિડનીની બે શાળા બંધ કરાઇ, માનવ શરીર પર કોરોનાવાઇરસની રસીનો પ્રથમ વખત પ્રયોગ મેલ્બર્નમાં થશે. - ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રોજગાર નિયમનના કાયદામાં સુધારા કરવા વેપાર અને યુનિયનો સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. બે વિદ્યાર્થીઓ કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સિડનીની બે શાળા બંધ કરાઇ, માનવ શરીર પર કોરોનાવાઇરસની રસીનો પ્રથમ વખત પ્રયોગ મેલ્બર્નમાં થશે.

Duration:00:05:23

SBS Gujarati News Bulletin 25 May 2020 - ૨૫ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/25/2020
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં ખોલવાના પોતાના નિર્ણય પર અડગ, સાઇક્લોન 'મંગા' ને પગલે સ્થાનિક રહીશોને ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરવાની સલાહ. - મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં...

Duration:00:05:30