SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Location:

Sydney, NSW

Description:

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

SBS Gujarati News Bulletin 25 May 2020 - ૨૫ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/25/2020
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં ખોલવાના પોતાના નિર્ણય પર અડગ, સાઇક્લોન 'મંગા' ને પગલે સ્થાનિક રહીશોને ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરવાની સલાહ. - મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં...

Duration:00:05:30

SBS Gujarati News Bulletin 22 May 2020 - ૨૨ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/22/2020
વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ વર્ષના અંત સુધીમાં જાહેર થશે, 1લી જૂનથી ન્યૂ સાઉથ વેલ્સના પબ, કેફે અને રેસ્ટોરન્ટ્સમાં 50 લોકો સુધીની પરવાનગી, ક્વિન્સલેન્ડની બોર્ડર બંધ કરવાના મામલે પોલિન હેન્સનના કાયદાકિય પડકારને પીટર ડટનનું સમર્થન. - વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ વર્ષના અંત સુધીમાં જાહેર થશે, 1લી જૂનથી ન્યૂ સાઉથ વેલ્સના પબ, કેફે અને રેસ્ટોરન્ટ્સમાં 50 લોકો સુધીની પરવાનગી, ક્વિન્સલેન્ડની બોર્ડર બંધ કરવાના...

Duration:00:05:30

Our 15-day tour turned into three months nightmare, says Indian tourist stranded in Australia - અમારો 15 દિવસનો પ્રવાસ 3 મહિના લાંબો થયો, ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીય પ્રવાસીની વેદના

5/21/2020
15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ અટવાઇ ગયો છે. લોકડાઉનના કારણે તેમના પરિવારને પડી રહેલી વિવિધ મુશ્કેલી અને ભારત પરત ફરવા માટે તેમણે કરેલા પ્રયત્નો અંગે જલ્પાબેને વાતચીત કરી હતી. - 15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ અટવાઇ ગયો છે. લોકડાઉનના કારણે તેમના પરિવારને પડી રહેલી વિવિધ મુશ્કેલી અને ભારત પરત ફરવા માટે તેમણે કરેલા પ્રયત્નો અંગે...

Duration:00:10:21

Know who is most at risk from cyber crime - નિષ્ણાત જણાવે છે કે કોને છે સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ખતરો

5/21/2020
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરતા વિવિધ સમુદાયની મદદ માટે કેટલીક ચેરિટી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ તેમને સાઇબર ક્રાઇમથી સૌથી વધુ જોખમ છે. જાણો, પર્થ સ્થિત Illuminance Solution સંસ્થા કેવી રીતે વિવિધ સ્ત્રોત અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ભય ધરાવતા જૂથને મદદ કરી રહી છે. - કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરતા વિવિધ સમુદાયની મદદ માટે કેટલીક ચેરિટી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ તેમને સાઇબર ક્રાઇમથી સૌથી વધુ જોખમ છે. જાણો, પર્થ સ્થિત...

Duration:00:15:05

SBS Gujarati News Bulletin 21 May 2020 - ૨૧ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/21/2020
પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વહેલી તકે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાઇ શકે તેવી રજૂઆત, કોર્ટના ઐતિહાસિક ચૂકાદા અંતર્ગત લાંબા સમયથી કેઝ્યુઅલ તરીકે નોકરી કરતા કર્મચારી હવે પેડ લીવ માટે લાયક બનશે, આંતરરાજ્ય પ્રવાસ મુદ્દે ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો વચ્ચે મતભેદ વણસ્યા. - પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વહેલી તકે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાઇ શકે તેવી રજૂઆત, કોર્ટના ઐતિહાસિક ચૂકાદા અંતર્ગત લાંબા સમયથી કેઝ્યુઅલ તરીકે નોકરી કરતા કર્મચારી હવે પેડ લીવ...

Duration:00:05:40

SBS Gujarati News Bulletin 20 May 2020 - ૨૦ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/20/2020
વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધો ઉઠાવશે, ભારતીય મૂળના કર્મચારી સાથે વંશીય ભેદભાવ અને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના આરોપસર પીઝા કંપની સામે ફેર વર્ક કમિશનમાં ફરિયાદ. - વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધો ઉઠાવશે, ભારતીય મૂળના કર્મચારી સાથે વંશીય ભેદભાવ અને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના આરોપસર પીઝા કંપની સામે ફેર વર્ક કમિશનમાં ફરિયાદ.

Duration:00:05:39

Coronavirus restrictions force Australian Gujarati Muslims to celebrate Ramadan in a different way - ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી મુસ્લિમ બિરાદરો અનોખી રીતે મનાવશે ઇદ

5/19/2020
રમઝાન મહિનામાં મોડી રાત્રી સુધી ચાલતા માર્કેટ કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે બંધ છે તથા સામૂહિક મેળાવડાંમાં મર્યાદિત લોકોને જ ભેગા થવાની પરવાનગી હોવાથી મુસ્લિમ બિરાદરોને રમઝાનના આખા મહિના માટે અને ઈદ મનાવવમાં કેવા ફેરફાર કરવા પડ્યા છે ? ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા સાજિદ, જહાંનારા બેલિમ તથા યુનુસ અને સબિના મન્સૂરીએ SBS Gujarati સાથે આ અંગે વાત કરી હતી. - રમઝાન મહિનામાં મોડી રાત્રી સુધી ચાલતા માર્કેટ કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે બંધ છે તથા સામૂહિક મેળાવડાંમાં મર્યાદિત લોકોને જ ભેગા...

Duration:00:12:22

SBS Gujarati News Bulletin 19 May 2020 - ૧૯ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/19/2020
ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે. - ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે.

Duration:00:04:41

SBS Gujarati News Bulletin 18 May 2020 - ૧૮ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/18/2020
કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન માટે ઓસ્ટ્રેલિયાએ કરેલી વૈશ્વિક તપાસની માંગને 100થી વધુ દેશોનું સમર્થન, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 99 એ પહોંચ્યો, એએફએલ ટીમોએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી. - કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન માટે ઓસ્ટ્રેલિયાએ કરેલી વૈશ્વિક તપાસની માંગને 100થી વધુ દેશોનું સમર્થન, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 99 એ પહોંચ્યો, એએફએલ ટીમોએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી.

Duration:00:05:32

SBS Gujarati News Bulletin 15 May 2020 - ૧૫ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/15/2020
પબ અને ક્લબ સહિત પ્રાર્થનાગૃહોમાં આજથી એકસાથે 10 લોકોને પરવાનગી, ક્વિન્સલેન્ડમાં લોકો આ વીકેન્ડથી 150 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 21 કેસ નોંધાયા. - પબ અને ક્લબ સહિત પ્રાર્થનાગૃહોમાં આજથી એકસાથે 10 લોકોને પરવાનગી, ક્વિન્સલેન્ડમાં લોકો આ વીકેન્ડથી 150 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 21 કેસ નોંધાયા.

Duration:00:05:04

Children switch to online and home learning for Gujarati language during coronavirus outbreak - કોરોનાવાઇરસ દરમિયાન ઘરેથી જ ગુજરાતી ભાષા શીખતા બાળકો

5/14/2020
કોરોનાવાઇરસની મહામારીના સમયમાં વિવિધ સંસ્થા દ્વારા પ્રત્યક્ષ રીતે ચલાવાતા ગુજરાતી ભાષાના ક્લાસ પણ બંધ કરવા પડ્યા છે પરંતુ, ગુજરાતી મૂળના બાળકોએ તેમનો માતૃભાષા પ્રેમ જાળવી રાખીને ઓનલાઇન માધ્યમથી અથવા ઘરે વિવિધ પુસ્તકોમાંથી ભાષા શીખવાનું પસંદ કર્યું છે. ORA ગુજરાતી સ્કૂલના વિરલ મહેતા તથા બીએપીએસ સંસ્થાના પ્રફુલભાઇ જેઠવાએ આ અંગે SBS Gujarati સાથે વાત કરી હતી. - કોરોનાવાઇરસની મહામારીના સમયમાં વિવિધ સંસ્થા દ્વારા પ્રત્યક્ષ રીતે ચલાવાતા ગુજરાતી ભાષાના ક્લાસ પણ બંધ કરવા પડ્યા છે પરંતુ, ગુજરાતી...

Duration:00:15:45

Australians sign up to offer homes to stranded international students - આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મદદે આવ્યા ઓસ્ટ્રેલિયન્સ

5/14/2020
COVID-19ની મહામારીએ અનેકના જીવન બદલ્યા છે , ત્યારે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પાયાની જરૂરિયાતો મેળવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, અને તેમને પડી રહેલી રોટી, કપડાં અને મકાનની મુશ્કેલી દૂર કરવા અનેક સેવાભાવી ઓસ્ટ્રેલિયનો આગળ આવ્યા છે. - COVID-19ની મહામારીએ અનેકના જીવન બદલ્યા છે , ત્યારે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પાયાની જરૂરિયાતો મેળવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, અને તેમને પડી રહેલી રોટી, કપડાં અને મકાનની મુશ્કેલી દૂર કરવા અનેક સેવાભાવી...

Duration:00:05:50

SBS Gujarati News Bulletin 14 May 2020 - ૧૪ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/14/2020
ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 6.2 ટકા સુધી પહોંચ્યો, રેસ્ટોરન્ટ્સ, પબ્સ અને ક્લબ્સની મુલાકાત અગાઉ બુકિંગ કરવાની ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરની લોકોને અપીલ, કોરોનાવાઇરસની CovidSafe એપ્લિકેશનના ડેટાનો ગેરકાયદેસર ઉપયોગ કરનારને પાંચ વર્ષની જેલની સજા તથા 63,000 ડોલરના દંડની જોગવાઇ કરતો કાયદો સંસદમાં પસાર. - ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 6.2 ટકા સુધી પહોંચ્યો, રેસ્ટોરન્ટ્સ, પબ્સ અને ક્લબ્સની મુલાકાત અગાઉ બુકિંગ કરવાની ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરની લોકોને અપીલ, કોરોનાવાઇરસની CovidSafe એપ્લિકેશનના ડેટાનો...

Duration:00:04:59

Architecture graduate designs sustainable cardboard beds for COVID-19 patients - કોરોનાવાઇરસના દર્દીઓ માટે આર્કીટેક્ચરે બનાવ્યા પૂંઠાના બેડ

5/14/2020
She could not fly to the Netherlands for her PhD, so she utilised her time to design cardboard beds for Corona patients. Rhea Shah worked with her family to manufacture and supply these beds to hospitals, municipal corporations and the Indian Navy. SBS Gujarati talks with Rhea to know more about her innovative idea. - રિયા શાહ પીએચડી કરવા માટે નેધરલેન્ડ્સ ન જઇ શક્યા તેથી જ તેમણે આ સમયનો કોરોનવાઇરસના દર્દીઓ માટે પૂંઠાના બેડ બનાવવા ઉપયોગ કર્યો. રિયાએ તેમના પરિવારજનોની સહાયથી બેડ બનાવ્યા અને...

Duration:00:11:59

SBS Gujarati News Bulletin 13 May 2020 - ૧૩ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/13/2020
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કારણે વધુ એક મૃત્યુ - રાજ્યનો કુલ મૃત્યુઆંક 98 થયો, વિક્ટોરીયામાં પ્રથમ તબક્કાના પ્રતિબંધો આજથી હળવા થયા, નવા પ્રસ્તાવિત કાયદા પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર સંસ્થાના અધિકારી 14 વર્ષથી નાની ઉંમરના બાળકોની અટકાયત કરીને તેમની સાથે પ્રશ્નોત્તરી કરી શકશે. - ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કારણે વધુ એક મૃત્યુ - રાજ્યનો કુલ મૃત્યુઆંક 98 થયો, વિક્ટોરીયામાં પ્રથમ તબક્કાના પ્રતિબંધો આજથી હળવા થયા, નવા પ્રસ્તાવિત કાયદા પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર સંસ્થાના અધિકારી 14...

Duration:00:04:34

Here’s how a Melbourne resident managed to reach Australia from India amid coronavirus lockdown - લોકડાઉન વચ્ચે ભારતથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પડેલી મુશ્કેલી, ઇમિગ્રેશનની પ્રક્રિયા, ક્વોરન્ટાઇન દરમિયાનનો પળેપળનો અનુભવ

5/12/2020
કોરોનાવાઇરસના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયાએ તેમના દેશોની બોર્ડર બંધ કરી દેતા બંને દેશોના હજારો પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના નાગરિક અતુલભાઇ ઓઝાનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારતમાં રહી ગયેલા દેશના નાગરિકોને પરત લાવવાનું અભિયાન શરૂ કરતા અતુલભાઇ ઓસ્ટ્રેલિયા પાછા ફરી શક્યા છે અને, હાલમાં તે 14 દિવસનું ક્વોરન્ટાઇન પસાર કરી રહ્યા છે. - કોરોનાવાઇરસના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયાએ તેમના દેશોની બોર્ડર બંધ કરી દેતા બંને દેશોના હજારો પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના...

Duration:00:14:09

SBS Gujarati News Bulletin 12 May 2020 - ૧૨ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/12/2020
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ ન નોંધાયો, વિક્ટોરીયામાં 26મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે, 30 વર્ષ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સમાં થયેલી હત્યાના ગુનામાં પોલિસે એકની ધરપકડ કરી. - ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ ન નોંધાયો, વિક્ટોરીયામાં 26મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે, 30 વર્ષ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સમાં થયેલી હત્યાના ગુનામાં પોલિસે એકની ધરપકડ કરી.

Duration:00:04:30

SBS Gujarati News Bulletin 11 May 2020 - ૧૧ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

5/11/2020
ઘણા અઠવાડિયા ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરત ફર્યા, ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થાય ત્યારે પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોમાંથી મુક્તિની ક્વોન્ટાસની વિનંતી, કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયા બાદ એજ કેરમાં રહેતા 90 વર્ષીય મહિલાનું મૃત્યુ. - ઘણા અઠવાડિયા ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરત ફર્યા, ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થાય ત્યારે...

Duration:00:05:18

SBS Gujarati News Bulletin 8 May 2020 - ૮ મે ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

5/8/2020
લંડન અને લોસ એન્જલ્સમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સ માટે ફ્લાઇટના નવા વિકલ્પ, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો તબક્કાવાર ઉઠાવાશે, મેલ્બર્નમાં ફ્રી વે પર થયેલા અકસ્માતનો આરોપી ડ્રાઇવર જામીન માટે આવતા અઠવાડિયે અરજી કરે તેવી શક્યતા. - લંડન અને લોસ એન્જલ્સમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સ માટે ફ્લાઇટના નવા વિકલ્પ, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો તબક્કાવાર ઉઠાવાશે, મેલ્બર્નમાં ફ્રી વે પર થયેલા અકસ્માતનો આરોપી ડ્રાઇવર જામીન માટે આવતા અઠવાડિયે અરજી કરે તેવી શક્યતા.

Duration:00:04:56

Sardar Patel's contribution in developing international relations - સરદાર પટેલ અને તેમનું આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અમૂલ્ય યોગદાન

5/7/2020
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને દેશના રાજવાડાંઓને એક કરવાના કાર્ય બદલ યાદ કરાય છે પરંતુ તેમણે આંતરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે પણ વિશેષ યોગદાન આપ્યું હતું. આ અંગે વરિષ્ઠ પ્રત્રકાર ડો પ્રોફેસર હરિ દેસાઇએ વિગતે વાત કરી હતી. - ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને દેશના રાજવાડાંઓને એક કરવાના કાર્ય બદલ યાદ કરાય છે પરંતુ તેમણે આંતરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે પણ વિશેષ યોગદાન આપ્યું હતું. આ અંગે વરિષ્ઠ પ્રત્રકાર ડો પ્રોફેસર હરિ દેસાઇએ વિગતે વાત કરી હતી.

Duration:00:08:37