SBS Gujarati-logo

SBS Gujarati

SBS (Australia)

Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

Location:

Sydney, NSW

Description:

Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

Language:

Multilingual

Contact:

SBS Radio Sydney Locked Bag 028 Crows Nest NSW 1585 Australia (02) 9430 2828


Episodes

SBS Gujarati News Bulletin 14 July 2020 - ૧૪ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/14/2020
વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં વાઇરસના 270 કેસ નોંધાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં વધારો થતા હોટલ, પબમાં નિયમો વધુ કડક કરાયા, તાસ્મેનિયામાં ઘરની અંદર તાપણું કરતા કાર્બન મોનોક્સાઇડ ગેસના સંક્રમણમાં આવતા 11 લોકો હોસ્પિટલમાં દાખલ. - વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં વાઇરસના 270 કેસ નોંધાયા, ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં વધારો થતા હોટલ, પબમાં નિયમો વધુ કડક કરાયા, તાસ્મેનિયામાં ઘરની અંદર તાપણું કરતા કાર્બન મોનોક્સાઇડ ગેસના સંક્રમણમાં આવતા 11 લોકો...

Duration:00:05:27

A visa category that leads to Australian Permanent Residency for the best and brightest talent - ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી અપાવતા ગ્લોબલ ટેલેન્ટ વિસા વિશે જાણો છો?

7/13/2020
વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રતિભા ધરાવતા લોકોને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માટે સરકારે ગ્લોબલ ટેલેન્ટ વિસા અમલમાં મૂક્યા છે. ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી અપાવતા આ વિસા વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. - વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રતિભા ધરાવતા લોકોને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માટે સરકારે ગ્લોબલ ટેલેન્ટ વિસા અમલમાં મૂક્યા છે. ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી અપાવતા આ વિસા વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati...

Duration:00:10:52

SBS Gujarati News Bulletin 13 July 2020 - ૧૩ જુલાઇ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

7/13/2020
કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયન ડીફેન્સ ફોર્સના 1000 સૈનિકો તથા 5 લાખ માસ્ક વિક્ટોરીયા મોકલશે, 4થી જુલાઇએ સિડનીના સ્ટાર કેસિનોની મુલાકાતે ગયેલી વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન, ન્યૂ સાઉથ વેલ્સ બાદ સાઉથ ઓસ્ટ્રેલિયા પણ 14 દિવસના ફરજિયાત હોટલ ક્વોરન્ટાઇનનો ખર્ચ મુસાફરો પાસેથી વસૂલશે. - કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયન ડીફેન્સ ફોર્સના 1000 સૈનિકો તથા 5 લાખ માસ્ક વિક્ટોરીયા મોકલશે, 4થી જુલાઇએ સિડનીના સ્ટાર કેસિનોની મુલાકાતે ગયેલી વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન, ન્યૂ સાઉથ વેલ્સ બાદ સાઉથ ઓસ્ટ્રેલિયા પણ 14...

Duration:00:05:38

SBS Gujarati News Bulletin 10 July 2020 - ૧૦ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/10/2020
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના એક દિવસમાં સૌથી વધુ 288 કેસ નોંધાયા, ઓસ્ટ્રેલિયન સરકારે આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય લીધો,ક્વિન્સલેન્ડે વિક્ટોરીયા સિવાયના અન્ય રાજ્યો માટે સરહદો શરૂ કરી. - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના એક દિવસમાં સૌથી વધુ 288 કેસ નોંધાયા, ઓસ્ટ્રેલિયન સરકારે આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય લીધો,ક્વિન્સલેન્ડે વિક્ટોરીયા સિવાયના અન્ય રાજ્યો માટે સરહદો શરૂ કરી.

Duration:00:06:37

How to use telehealth? - ઓસ્ટ્રેલિયામાં ટેલીહેલ્થ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

7/9/2020
કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ટેલીહેલ્થ સર્વિસનો ઉપયોગ વધ્યો છે. સર્વિસ ઓસ્ટ્રેલિયા દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં ટેલીહેલ્થનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 1.3 મિલીયન હતી જ્યારે મે મહિનામાં તે 5.8 મિલીયન સુધી પહોંચી ગઇ હતી. - કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ટેલીહેલ્થ સર્વિસનો ઉપયોગ વધ્યો છે. સર્વિસ ઓસ્ટ્રેલિયા દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં ટેલીહેલ્થનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 1.3 મિલીયન હતી જ્યારે મે મહિનામાં તે 5.8 મિલીયન સુધી પહોંચી ગઇ હતી.

Duration:00:11:58

SBS Gujarati News Bulletin 9 July 2020 - ૯ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/9/2020
હોંગકોંગના રહેવાસીઓ તેમનો ઓસ્ટ્રેલિયન વિસા વધુ 5 વર્ષ લંબાવી શકશે, પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ મળશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ 165 કેસ નોંધાયા, મેટ્રોપોલીટન મેલ્બર્ન અને મિચેલ શાયરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા અગાઉ તાવ માપવાની યોજના. - હોંગકોંગના રહેવાસીઓ તેમનો ઓસ્ટ્રેલિયન વિસા વધુ 5 વર્ષ લંબાવી શકશે, પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ મળશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધુ 165 કેસ નોંધાયા, મેટ્રોપોલીટન મેલ્બર્ન અને મિચેલ શાયરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા અગાઉ...

Duration:00:05:09

An Australian start-up’s successful collaboration with India and other countries - ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપની ભારત સાથે સફળ ભાગીદારી

7/8/2020
ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના મજબૂત પાસાનો સમન્વય કરીને નવી જ વસ્તુ વૈશ્વિક બજારમાં પ્રસ્તુત કરી શકાય છે. આ પ્રકારના પ્રોજેક્ટને કેવી રીતે સફળ કરી શકાય તે અંગે સિડની સ્થિત ડો ખીમજી વાઘજીયાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી. - ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના મજબૂત પાસાનો સમન્વય કરીને નવી જ વસ્તુ વૈશ્વિક બજારમાં પ્રસ્તુત કરી શકાય છે. આ પ્રકારના પ્રોજેક્ટને કેવી રીતે સફળ કરી શકાય તે અંગે સિડની સ્થિત ડો ખીમજી વાઘજીયાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી.

Duration:00:13:00

SBS Gujarati News Bulletin 8 July 2020 - ૮ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/8/2020
સતત ત્રીજા દિવસે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 100થી વધુ કેસ નોંધાયા, રજાઓ ગાળવા ન્યૂ સાઉથ વેલ્સ ગયેલા વિક્ટોરીયન કિશોરનો કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાવાઇરસનો કેસ નોંધાયો. - સતત ત્રીજા દિવસે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 100થી વધુ કેસ નોંધાયા, રજાઓ ગાળવા ન્યૂ સાઉથ વેલ્સ ગયેલા વિક્ટોરીયન કિશોરનો કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાવાઇરસનો કેસ નોંધાયો.

Duration:00:05:13

COVID-19 patients needing treatment even after they are discharged - કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયા બાદ પણ ઘણી લાંબી સારવારની જરૂર પડી શકે

7/7/2020
જે દર્દીઓ કોરોનાવાઇરસમાંથી સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ ઘણા લાંબા સમય સુધી વિવિધ સારવારની જરૂર પડી રહી છે. વિવિધ દેશોના ડોક્ટર્સ કેમ ચેતવણી આપી રહ્યા છે સાંભળીએ આ અહેવાલમાં.... - જે દર્દીઓ કોરોનાવાઇરસમાંથી સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ ઘણા લાંબા સમય સુધી વિવિધ સારવારની જરૂર પડી રહી છે. વિવિધ દેશોના ડોક્ટર્સ કેમ ચેતવણી આપી રહ્યા છે સાંભળીએ આ અહેવાલમાં....

Duration:00:07:27

SBS Gujarati News Bulletin 7 July 2020 - ૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/7/2020
કોરોનાવાઇરસના કેસમાં વધારો થતાં મેટ્રોપોલીટન મેલ્બર્નમાં છ અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરાયું, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા વચ્ચેની બોર્ડર ઘણા અઠવાડિયા સુધી બંધ રહે તેવી શક્યતા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવતા મુસાફરોની સંખ્યા નક્કી કરાઇ. - કોરોનાવાઇરસના કેસમાં વધારો થતાં મેટ્રોપોલીટન મેલ્બર્નમાં છ અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરાયું, ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા વચ્ચેની બોર્ડર ઘણા અઠવાડિયા સુધી બંધ રહે તેવી શક્યતા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વિદેશથી આવતા મુસાફરોની સંખ્યા નક્કી કરાઇ.

Duration:00:04:35

SBS Gujarati News Bulletin 6 July 2020 - ૬ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/6/2020
સમગ્ર મેલ્બર્નને કોરોનાવાઇરસના હોટસ્પોટ ગણવામાં આવશે,વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી બે દિવસમાં 2 મૃત્યુ, દેશનો કુલ મૃત્યુઆંક 107 થયો, ચીને એક નવા રોગચાળા સામે ચેતવણી બહાર પાડી, ડેલોઇટનું તારણ, આ વર્ષે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 3 ટકાનો ધટાડો નોંધાશે. - સમગ્ર મેલ્બર્નને કોરોનાવાઇરસના હોટસ્પોટ ગણવામાં આવશે,વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી બે દિવસમાં 2 મૃત્યુ, દેશનો કુલ મૃત્યુઆંક 107 થયો, ચીને એક નવા રોગચાળા સામે ચેતવણી બહાર પાડી, ડેલોઇટનું તારણ, આ વર્ષે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં 3 ટકાનો ધટાડો...

Duration:00:05:20

Over 5,000 global participants, 75 sessions and 250 speakers to mark India Global Week 2020 - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે 9-11 જુલાઇ વચ્ચે યોજાશે India Global Week

7/5/2020
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે 9થી 11 જુલાઇ 2020 દરમિયાન ઇન્ડિયા ગ્લોબલ વીકનું આયોજન થઇ રહ્યું છે. યુકે, અમેરિકા, જાપાન, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગો માટે ભારત સાથે નવી વેપારની તકોનું નિર્માણ કરવા વિશે Newland Global Group ના CEO દીપેન રુઘાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી. - કોરોનાવાઇરસની મહામારી વચ્ચે 9થી 11 જુલાઇ 2020 દરમિયાન ઇન્ડિયા ગ્લોબલ વીકનું આયોજન થઇ રહ્યું છે. યુકે, અમેરિકા, જાપાન, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગો માટે ભારત સાથે નવી વેપારની તકોનું નિર્માણ કરવા વિશે Newland...

Duration:00:14:58

SBS Gujarati News Bulletin 3 July 2020 - ૩ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/3/2020
વિક્ટોરીયામાં 10,000 હજાર લોકોએ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો, કોરોનાવાઇરસ પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ મેલ્બર્નમાં 7 લોકોને દંડ, સાઉથ ઓસ્ટ્રેલિયાએ ઇનકાર કર્યા બાદ ક્વિન્સલેન્ડ મેલ્બર્નની ફૂટી ટીમની યજમાની કરશે. - વિક્ટોરીયામાં 10,000 હજાર લોકોએ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો, કોરોનાવાઇરસ પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ મેલ્બર્નમાં 7 લોકોને દંડ, સાઉથ ઓસ્ટ્રેલિયાએ ઇનકાર કર્યા બાદ ક્વિન્સલેન્ડ મેલ્બર્નની ફૂટી ટીમની યજમાની કરશે.

Duration:00:05:11

Busting medical myths and misconceptions around coronavirus - જાણો, લસણ ખાવાથી, ગરમ પાણીમાં સ્નાન કરવાથી કોરોનાવાઇરસથી બચી શકાય છે?

7/2/2020
કોરોનાવાઇરસ અંગે પ્રવર્તી રહેલી વિવિધ માન્યતાઓ વિશે SBS એ ANU ના મેડિસીન એન્ડ ઇન્ફેક્સિયસ ડિસીઝના એસોસિયેટ પ્રોફેસર સંજય સેનાનાયકના મંતવ્યો જાણ્યા. - કોરોનાવાઇરસ અંગે પ્રવર્તી રહેલી વિવિધ માન્યતાઓ વિશે SBS એ ANU ના મેડિસીન એન્ડ ઇન્ફેક્સિયસ ડિસીઝના એસોસિયેટ પ્રોફેસર સંજય સેનાનાયકના મંતવ્યો જાણ્યા.

Duration:00:08:57

SBS Gujarati News Bulletin 2 July 2020 - ૨ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/2/2020
નોધર્ન ટેરીટરીમાં ત્રણ મહિના બાદ કોરોનાવાઇરસનો પ્રથમ કેસ નોંધાયો, વિક્ટોરીયામાં હોટલ ક્વોરન્ટાઇન પસાર કરી ન્યૂ સાઉથ વેલ્સ પરત ફરનારા વૂલવર્થ્સના કર્મચારીને કોરોનાવાઇરસનું નિદાન, કોરોનાવાઇરસના કારણે મૃત્યુ પામનારા રહેવાસીના પરિવારજનોની એજ કેરના સંચાલકો સામે પગલાંની માંગ. - નોધર્ન ટેરીટરીમાં ત્રણ મહિના બાદ કોરોનાવાઇરસનો પ્રથમ કેસ નોંધાયો, વિક્ટોરીયામાં હોટલ ક્વોરન્ટાઇન પસાર કરી ન્યૂ સાઉથ વેલ્સ પરત ફરનારા વૂલવર્થ્સના કર્મચારીને કોરોનાવાઇરસનું નિદાન, કોરોનાવાઇરસના કારણે મૃત્યુ પામનારા રહેવાસીના...

Duration:00:05:16

SBS Gujarati News Bulletin 1 July 2020 - ૧ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

7/1/2020
વિક્ટોરીયાના 10 વિસ્તારોમાં લોકડાઉનના નિર્ણયને વડાપ્રધાને આવકાર્યો, વિક્ટોરીયાના કોરોનાવાઇરસના હોટસ્પોટ વિસ્તારમાંથી ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રવેશનારને 11 હજાર ડોલરનો દંડ, ઓસ્ટ્રેલિયા આગામી 10 વર્ષ માટે રક્ષાક્ષેત્રમાં 270 બિલિયન ડોલરનું રોકાણ કરશે - વિક્ટોરીયાના 10 વિસ્તારોમાં લોકડાઉનના નિર્ણયને વડાપ્રધાને આવકાર્યો, વિક્ટોરીયાના કોરોનાવાઇરસના હોટસ્પોટ વિસ્તારમાંથી ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રવેશનારને 11 હજાર ડોલરનો દંડ, ઓસ્ટ્રેલિયા આગામી 10 વર્ષ માટે રક્ષાક્ષેત્રમાં 270 બિલિયન ડોલરનું રોકાણ કરશે

Duration:00:05:49

Open Banking changes access to banking consumer data from today - ઓપન બેન્કિંગ: આજથી ઓસ્ટ્રેલિયન બેન્ક્સ ગ્રાહકોની માહિતી એકબીજા સાથે વહેંચી શકશે

6/30/2020
ઓપન બેન્કિંગ અંતર્ગત, 1લી જુલાઇ 2020થી ઓસ્ટ્રેલિયાની વિવિધ બેન્ક એકબીજાના ગ્રાહકોની નાણાકિય ડેટાની માહિતી મેળવી શકશે. ઓપન બેન્કિંગ શું છે અને તે કેવી રીતે ગ્રાહકોને અસર કરશે તે વિશે મૃગેશભાઇ સોનીએ માહિતી આપી હતી. - ઓપન બેન્કિંગ અંતર્ગત, 1લી જુલાઇ 2020થી ઓસ્ટ્રેલિયાની વિવિધ બેન્ક એકબીજાના ગ્રાહકોની નાણાકિય ડેટાની માહિતી મેળવી શકશે. ઓપન બેન્કિંગ શું છે અને તે કેવી રીતે ગ્રાહકોને અસર કરશે તે વિશે મૃગેશભાઇ સોનીએ માહિતી આપી હતી.

Duration:00:10:47

SBS Gujarati News Bulletin 30 June 2020 - ૩૦ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/30/2020
1લી જુલાઇ મધ્યરાત્રિથી વિક્ટોરીયાના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન, વિક્ટોરીયા સિવાય તમામ રાજ્યો માટે ક્વિન્સલેન્ડ પોતાની સરહદો 10મી જુલાઇથી ખોલશે, ઓસ્ટ્રેલિયા સામે વધી રહેલા સાઇબર હુમલા સામે રક્ષણ મેળવવા કેન્દ્ર સરકાર વધુ 500 જાસૂસોની ભરતી કરશે. - 1લી જુલાઇ મધ્યરાત્રિથી વિક્ટોરીયાના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન, વિક્ટોરીયા સિવાય તમામ રાજ્યો માટે ક્વિન્સલેન્ડ પોતાની સરહદો 10મી જુલાઇથી ખોલશે, ઓસ્ટ્રેલિયા સામે વધી રહેલા સાઇબર હુમલા સામે રક્ષણ મેળવવા કેન્દ્ર સરકાર વધુ 500 જાસૂસોની ભરતી કરશે.

Duration:00:05:24

He lost his eyesight but not his vision and spirit - આંખની દ્રષ્ટિ ગુમાવી છતાં ભારતથી ઓસ્ટ્રેલિયા એકલા મુસાફરી કરતા સૌમિલભાઇ

6/29/2020
પર્થમાં રહેતા સૌમિલભાઇ ભટ્ટે 12 વર્ષ અગાઉ દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ, તેમની આ પરિસ્થિતીનો મક્કમ મનોબળથી સામનો કર્યો અને જીવનની મજા માણે છે. - પર્થમાં રહેતા સૌમિલભાઇ ભટ્ટે 12 વર્ષ અગાઉ દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ, તેમની આ પરિસ્થિતીનો મક્કમ મનોબળથી સામનો કર્યો અને જીવનની મજા માણે છે.

Duration:00:08:30

SBS Gujarati News Bulletin 29 June 2020 - ૨૯ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

6/29/2020
વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના 75 કેસ નોંધાયા, વિશ્વમાં કોવિડ-19 માટે સૌ પ્રથમ લાળ પરીક્ષણ મેલ્બર્નમાં થયા, ચીને ઓસ્ટ્રેલિયા પર જાસૂસી કરવાનો આરોપ મૂક્યો. - વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના 75 કેસ નોંધાયા, વિશ્વમાં કોવિડ-19 માટે સૌ પ્રથમ લાળ પરીક્ષણ મેલ્બર્નમાં થયા, ચીને ઓસ્ટ્રેલિયા પર જાસૂસી કરવાનો આરોપ મૂક્યો.

Duration:00:05:47